અમદાવાદના લો ગાર્ડન ફુડ માર્કેટને ટૂંક સમયમાં ખુલ્લુ મુકવામાં આવશે
અમદાવાદની ઓળખ એવા લો ગાર્ડન ફુડ માર્કેટને ટૂંક સમયમાં નવા રંગરૂપ સાથે ખુલ્લુ મુકવામાં આવશે. ગત વર્ષે એએમસીએ શહેરની ઓળખ એવા લો ગાર્ડન ફૂડ માર્કેટને ડેમોલીશ કરી નાંખીને મોટા પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા પ્રોજેક્ટ હેઠળ રૂ.5.35 કરોડના ખર્ચે નવી ડિઝાઇન અને નવા લુક સાથે સમગ્ર વિસ્તારની કાયાપલટ કરવામાં આવી રહી છે. જેનુ કામ આખરી તબક્કામાં ચાલી રહ્યુ છે. જે અંતર્ગત AMCએ હવે આ સ્થળે 42 ફૂડ વાન શરૂ કરવા માટેનુ ટેન્ડર પણ બહાર પાડી દીધુ છે.