અમદાવાદમાં ગોતા નજીકથી યુવાનનું સફેદ કારમાં અપહરણ કરવામાં આવ્યુ હતું અને એક બંગલામાં તેને ચાર કલાક ગોંધી રાખ્યો હતો ત્યારબાદ તેને છરીના ઘા ઝીંકી ઓગણજ સર્કલ પાસે ફેંકી દેવામાં આવ્યો હતો.