અમદાવાદ: શાહવાડી વિસ્તારમાં બોમ્બના મેસેજથી પોલીસ બેડામાં દોડધામ મચી હતી, કચરા પેટીમાં બોમ્બ હોવાનો પોલીસ કંટ્રોલરૂમમાં આવ્યો ફોન. ફોન કોલ બાદ BDDS અને FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી.