અમદાવાદમાં વાજતેગાજતે શરૂ કરવામાં આવેલી મેટ્રો અચાનક ઠપ થઈ ગઈ, .રબારી કોલોની અને અમરાઈવાડી વચ્ચે બ્રિજ પરથી મેટ્રો પસાર થઈ રહી હતી એ દરમિયાન અચાનક બંધ થઈ ગઈ જેને લઈને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો, 300 જેટલા મુસાફરો અધવચ્ચે અટવાઈ પડ્યા