અમદાવાદની સાબરમતી જેલ ફરી વિવાદમાં આવી , સાબરમતી જેલમાંથી પોલીસે કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન ઉપરાંત મોબાઈલની બેટરી અને સીમકાર્ડ જપ્ત કર્યા