હેરીટેજ સીટી તરીકે ઓળખાતા અમદાવાદમાં પાણીની સમસ્યા વકરી
હેરીટેજ સીટી તરીકે ઓળખાતા અમદાવાદમાં પાણીની સમસ્યા વક્રી રહી છે. હાથમાં ખાલી ડોલ અને બોટલ જોઈને લાગશે કે આ કોઈ ગામડાનું દ્રશ્ય હશે.પરંતુ અમદાવાદ પણ પાણીના સંકટથી બાકાત નથી. લોકો દુષિત પાણીથી પરેશાન છે.
હેરીટેજ સીટી તરીકે ઓળખાતા અમદાવાદમાં પાણીની સમસ્યા વકરી રહી છે. હાથમાં ખાલી ડોલ અને બોટલ જોઈને લાગશે કે આ કોઈ ગામડાનું દ્રશ્ય હશે.પરંતુ અમદાવાદ પણ પાણીના સંકટથી બાકાત નથી. લોકો દુષિત પાણીથી પરેશાન છે.