વર્લ્ડ કપ 2019 : શું કહે છે અમદાવાદી ક્રિકેટપ્રેમીઓ?
વર્લ્ડકપનાં સાતમા દિવસે ભારતનો પ્રથમ મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થવા જઈ રહ્યો છે. સાઉથહેમ્પટન ખાતે બંને ટીમો ટકરાશે ત્યારે વર્લ્ડકપમાં ભારતની પ્રથમ મેચને લઈને દેશવાસીઓમાં ભારે ઉત્સાહી છે. શું કહી રહ્યાં છે લોકો જાણીએ.