વર્લ્ડ કપ 2019 : વર્લ્ડકપને લઈને અમદાવાદીઓમાં અનોખો ઉત્સાહ
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો.લંડનના કેનિંગ્ટન ઓવલ ગ્રાઉંડ મેચ રમાશે.ભારતે પોતાની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો છે. તો ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધીની પ્રથમ બે મેચમાં અફઘાનિસ્તાન અને બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ જીત મેળવી છે. એટલે હવે ભારતની ટીમ વિરુદ્ધની મેચમાં ઓસ્ટ્રેલિયા જીત માટે જી-જાન લગાવી દેશે. તેવામાં બંન્ને ટીમો વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે.