વડાપ્રધાન રાણીપ ખાતે આવેલ સ્કૂલમાં મતદાન કરવા જવાના હોવાથી ત્યાં પણ કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદ કલેક્ટરે પણ સુરક્ષા અને મતદાનની ચકાસણી કરી હતી.