અમદાવાદ: શાકભાજી અને કઠોળના ભાવ આસમાને જતા ગૃહિણીઓ પરેશાન
લીલી શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો, કઠોળના ભાવમાં 20થી 30 ટકાનો વધારો થયો. ભાવ વધારા પર અમદાવાદની ગૃહિણીઓ સાથે વાતચીત.