રાજ્યના ખેડૂતો પર સંકટ સર્જનાર પેપ્સિકો કંપનીના કેસમાં હવે ખેડૂત સંગઠનો આગળ આવ્યા છે, ખેડૂત સંગઠને એવો દાવો કર્યો છે કોઈ પણ ખેડૂતને ગભરાવાની જરૂર નથી, ખેડૂતોએ બટાકાંનું વાવેતર અને ઉત્પાદન કર્યા બાદ અન્ય કોઈ સ્થળ પર વેચાણ કર્યું હોય તો પણ કોઈ ખોટી વાત નથી.