અમદાવાદ જીલ્લામાં આવા જ 100 વર્ષ વટાવી ચુકેલા 719 શતાયુ મતદારો છે જે ન માત્ર પોતાની તબિયતની પરવા કાર્ય વગર મતદાન કરવા પહોંચશે પરંતુ તમામ વર્ગના મતદાતાઓ માટે મતદાન માટેનું પ્રેરણા બળ પણ બનશે. તો ચાલો મળીએ આવા મતદાતાઓને