અમદાવાદ: AMCના સ્વિમીંગ પુલમાં સ્કૂબા ડાઈવિંગની ટ્રેનિંગ
આમ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વિમીંગ પુલમાં સામાન્ય ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. પરંતુ હાલમાં સરદાર પટેલ સ્ટેડીયમ ખાતેના સ્વિમીંગ પુલમાં 12 લોકોને સ્કૂબા ડાઇવિંગની ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે.