અમદાવાદ: PM મોદીના `ફિટનેસ મિશન` અંગે શું કહે છે યુવાધન
રાષ્ટ્રીય ખેલ દિવસ (National Sports Day)ના અવસરે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફિટ ઈન્ડિયા મૂવમેન્ટનો શુભારંભ કર્યો. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમથી દેશ અને દુનિયાને સારા સ્વાસ્થ્યનો સંદેશ આપવા માટે ચલાવવામાં આવી રહેલા આ કેમ્પેઈનનો પીએમ મોદીએ શુભારંભ કર્યો.