શાહપુર સરકીવાડ ખાતે બુરખા પોશ મસ્જિદના સત્તાધીશોએ AMCને જાણ કરી હતી કે 16 જેટલા કર્ણાટકના તબલિગી જમાતના અનુયાયીઓ મસ્જિદમાં હાજર છે. 16 અનુયાયીઓનો મનપાની ટીમે મેડિકલ ચેકઅપ કરવા સંપર્ક કર્યો હતો. મસ્જિદના સત્તાધીશો માની જતા થોડીવારમાં મનપાની મેડિકલ ટીમ શાહપુર પહોંચશે.