ગુજરાત GSTની કાર્યવાહી, બોગસ બિલિંગ મામલે 6 લોકોની ધરપકડ
ગુજરાત GST દ્વારા બોગસ બિંલિંગ મામલે 6 લોકોની ધરપકડ કરવામાં આવી. ગોંડલના 3,ડિસાનો 1 અને ઉંઝાના 2 લોકો મળી કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 58 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિંટ ગેરકાયદેસર દર્શાવીને વેપારીઓ કરોડોનો નફો મેળવતા હતા. દેશમાં એક સાથે 6 લોકોને GST કાયદા અંતર્ગત ધરપકડ કરવાનો આ પ્રથમ મામલો છે. આ પહેલા વિદેશમાં GST કાયદા અંતરગત ધરપકડ થઈ છે પરંતુ એક સાથે GST કાયદા અંતર્ગત 6 લોકોની ધરપકડ કરવામાં આવી એ પ્રથમ કિસ્સો છે...આ બિલિંગ કૌભાંડ 1000 કરોડનું હતું.
Ahmedabad : State GST Arrested 6 people in only one Day
Stay connected with us on social media platforms:
Subscribe us on YouTube
https://goo.gl/5v9imZ
Like us on Facebook
https://www.facebook.com/zee24kalak.in/
Follow us on Twitter
https://twitter.com/Zee24Kalak
You can also visit us at:
http://zeenews.india.com/gujarati