અમદાવાદ મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી સામે કેમ ફરીથી સમન્સ કાઢ્યું
અમદાવાદ: મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી સામે સમન્સ મામલો, કોર્ટે રાહુલ ગાંધી સામે ફરીથી સમન્સ કાઢ્યું , અગાઉનું સમન્સ યોગ્ય સરનામે ન પહોચતા ફરી સમન્સ, જબલપુર જાહેર સભામાં રાહુલ ગાંધીએ અમિત શાહ વિરુદ્ધ કરી હતી ટીપ્પણી