અમદાવાદ: નીલકંઠ શાળાના વિદ્યાર્થીઓએ બનાવ્યો `Water Absorbing Smart Road` પ્રોજેક્ટ, જાણો વિગત
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, મહાલક્ષ્મી જિલ્લા શિક્ષણ તેમજ તાલીમ ભવનના માધ્યમથી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળ કિશોર વિજ્ઞાનીઓ દ્વારા સર્જિત કૃતિઓનું `વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું. અમદાવાદ ગ્રામ્યમાં કરાયેલા આ પ્રદર્શનમાં આશરે 90 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા મોડલ મુકવામાં આવ્યા.
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, મહાલક્ષ્મી જિલ્લા શિક્ષણ તેમજ તાલીમ ભવનના માધ્યમથી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળ કિશોર વિજ્ઞાનીઓ દ્વારા સર્જિત કૃતિઓનું 'વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન યોજવામાં આવ્યું. અમદાવાદ ગ્રામ્યમાં કરાયેલા આ પ્રદર્શનમાં આશરે 90 જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા મોડલ મુકવામાં આવ્યા.