અમદાવાદ: શહેરમાં ભારે વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા
અમદાવાદ: શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદી મહોલ સર્જાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના ગોતા, ઘાટલોડિયા, ચાંદખેડા, મણિનગર, હાટકેશ્વર, સીટીએમ, અમરાઇવાડી, વટવા, કાંકરિયા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.