અમદાવાદ: શહેરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉકળતા ઉનાળામાં અમદાવાદીઓએ હજુ શેકવું પડશે.2 દિવસ તાપમાન રહેશે યથાવત.