અમદાવાદ: ભારે વરસાદને પગલે ભરાયા પાણી, અનેક વિસ્તારોમાં સર્જાઈ ટ્રાફિકની સમસ્યા
ચાંગોદરની આસપાસના રસ્તાઓ પાણીમાં ગરકાવ, અનેક કંપનીઓ અને ફ્ક્ટરીઓમાં પાણી ભરાયા. અમદાવાદ-રાજકોટ હાઇવે પર ભારે ટ્રાફીક. પોલીસના જવાનો ટ્રાફીક હળવો કરવામાં લાગ્યા.