કચ્છમાં ઝડપાયો નવો જાસૂસી કાંડ
અબડાસાના મોથાળા નજીક એક વાડીની ઓરડીની છત પર ચઢીને એરફોર્સ રડારના બેકગ્રાઉન્ડમાં મોબાઈલમાં ફોટોગ્રાફી કરી રહેલાં સગીર સહિત ચાર યુવકો સહિત ચાર શખ્સોને પોલીસે ઝડપાયા. ચાર પૈકી બે નલિયાની અંગ્રેજી માધ્યમની ખાનગી શાળામાં અભ્યાસ કરે છે. બીજા બે પૈકી એક યુવક નલિયામાં તેના પિતાની મોબાઈલ શોપમાં કામ કરે છે અને ચોથો યુવક કોઠારામાં નાઈ તરીકે કામ કરે છે.