કોણ છે આ યુવક જે અક્ષય કુમારને મળવા માટે 900 કિલોમીટર ચાલીને પહોંચ્યો મુંબઈ?
દ્વારકાનો પરબત અક્ષય કુમારનો અનોખો ફેન બન્યો,અક્ષય કુમારને મળવા પરબત માડમ દરરોજ 55 કિલોમીટર ચાલતો.અક્ષય કુમારે પણ પરબત માટે દરિયાદીલી દેખાડી.