ચીનમાં કોરોના વાયરસ ને લઈ હાહાકાર છે. વાયરસની અસર થી સુરત શહેરને બચાવવા માટે સુરત એરપોર્ટને એલર્ટ થઈ ગયું છે. સુરત એરપોર્ટે ઇન્ટરનેશનલ મુસાફરો માટે સ્પેશિયલ ફોર્મ તૈયાર કર્યું.જેમાં એરપોર્ટ પાર આવનાર મુસાફરો તાવ, ખાસી, શરદી સહિતની કોઈ બિમારી છે કે નહીં, તેવી માહિતી આપી રહ્યા છે.