રાજ્યની તમામ RTO કચેરીઓ 29 માર્ચ સુધી બંધ
કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લાવવા તથા નિવારાત્મક પગલાઓ માટે રાજ્ય સરકાર દ્વારા રાજ્યની 36 આરટીઓ કચેરીઓ ખાતે ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટ, વાહનની નોંધણી બાદની અરજીઓ, ડ્રાઇવીંગ લાઇસન્સ ઇસ્યુ થયા બાદની વિવિધ અરજીઓ અંગેની કાર્યવાહી 29 માર્ચ સુધી સ્થગિત રાખવામાં આવી છે.