અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છાવણીથી અલગ થયા છે. કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોરે પ્રથમ Exclusive ઇન્ટરવ્યૂ Zee Media ને આપ્યો છે. આ મુલાકાતમાં અલ્પેશ ઠાકોરે રાજીનામું કેમ આપવું પડ્યું? કોંગ્રેસમાં કેવી સ્થિતિ હતી? સહિત ઘણા સવાલોના જવાબ આપ્યા, જુઓ ખાસ વીડિયો