રાધનપુરના ચાર દિવસીય પ્રવાસે અલ્પેશ ઠાકોર, પેટા ચૂંટણી માટે શરૂ કર્યો પ્રચાર
પેટા ચૂંટણીની તારીખો જાહેર થાય એ પહેલાં જ અલ્પેશ ઠાકોરે પ્રચાર શરૂ કર્યો. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં પ્રચારની શરુઆત કરી. અલ્પેશ ઠાકોર 4 દિવસ સુધી રાધનપુરમાં પ્રચાર કરશે. વિવિધ સમાજના અગ્રણીઓ, ક્ષેત્રના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે અલ્પેશ ઠાકોર. અલ્પેશ ઠાકોર અગાઉથી જ દાવો કરી ચુક્યા છે કે તેઓ રાધનપુરથી જ ચૂંટણી લડશે.પ્રચાર શરૂ કરી અલ્પેશ ઠાકોરે આપ્યા રાધનપુરથી જ ચૂંટણી લડવાના સંકેત.