દુનિયાના સુંદર ફૂલોમાંથી એક ફૂલ સૂરજમુખીનું પણ છે. જો કે, તમે કદાચ એવું સાંભળ્યું કે, સૂરજમુખીનું ફૂલ સૂર્યની તરફ જ હોય છે. જેમ-જેમ સૂર્ય દિશા બદલે તેમ તેમ આ ફૂલ પણ દિશા બદલે છે. પરંતુ એવું શા માટે એવું ક્યારેય વિચાર્યું છે?