અમદાવાદમાં ફરી એકવાર સામે આવી AMC કોન્ટ્રકટરની ઘોર બેદરકારી સામે આવી છે. મજૂરો પાસેથી જીવના જોખમે કામગીરી કરાઈ રહી છે. ફક્ત એક દોરડાના સહારે 5 મજૂરો કોઈપણ સુરક્ષા સાધનો વગર ખૂબ ઊંચાઈ પર કામ કરતા દેખાયા હતા. ઓવરહેડ ટાંકીના કામમાં શ્રમિકોના જીવન સાથે ચેડા થઈ રહ્યાં છે.