AMC એસ્ટેટ વિભાગની કાર્યવાહી, 6 બિલ્ડિંગના 7 યુનિટ સીલ
પાર્કિંગની જગ્યામાં બાંધકામ કરનાર મિલ્કત સામે એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. 6 બિલ્ડિંગના 7 યુનિટ સીલ કરાયા છે.