મૃતદેહ બદલાઇ જવા મામલે અમદાવાદ કોર્પોરેશન ખાતે અધિકારીઓની મળી બેઠક, મ્યુનિ. કમિશનર, ડેપ્યુટી કમિશનર અને વી.એસ હોસ્પિટલનાં સુપ્રિટેન્ડન્ટ બેઠકમાં હાજર, સમસ્યાનો ઉકેલ કઇ રીતે લાવવો તેની ચર્ચા કરાઈ , બેદરકારી દાખવનારાઓ સામે લેવાશે પગલાં