AMCએ બાકી ટેક્સ વસૂલાત માટે શરૂ કરી સીલિંગ ઝુંબેશ
અમદાવાદ કોર્પોરેશને બાકી ટેક્સ વસૂલવા માટે શરૂ કરી સીલિંગ ઝુંબેશ. રૂ. 3700 કરોડનો બાકી ટેક્સ વસુલવા માટે સાતેય ઝોનમાં સિલિંગની કાર્યવાહી કરવામાં આવી. ટેક્સ ન ભરનારા એકમોને કરાયા સીલ.