AMCની પાર્કિગ મામલે મોટી કાર્રવાહી હાથ ધરાઈ છે. 22 કોમ્પલેક્ષની 180 દુકાનો સીલ કરાઈ. હાઈકોર્ટના આદેશ બાદ પશ્ચિમ ઝોનની કાર્રવાઈ.