અમદાવાદ: AMCમાં આજે સામાન્ય સભા યોજાશે. લોકસભાની ચૂંટણીના પગલે આચારસંહિતા હોવાના કારણે પ્રથમ વખત સમાન્ય સભા મળશે.