અમદાવાદના એસજી હાઇવે પર ગુજરાત હાઇકોર્ટ સામે AMC પાણીની લાઈનમાં ભંગાણ થયું છે. ડ્રેનેજ પ્રોજેકટ કામ દરમ્યાન પાણીની લાઈન તૂટી હતી. ખુબજ મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થતો જોવા મળ્યો હતો. એક તરફનો માર્ગ સરોવરમાં ફેરવાયો હતો.