મ્યુનિ.કોર્પોરેશનની વધુ એક ગંભીર લાલીયાવાડી જોવા મળી છે. એએમસી તંત્રની ઘોર બેદરકારી છતી કરતો વીડિયો ફરતો થયો છે જેમાં એમ્બ્યુલન્સમાં અંતિમક્રિયાના લાકડાની હેરફેર થતી જોવા મળી રહી છે.