જય શ્રી રામ: અમદાવાદીઓએ સુપ્રીમના ઐતિહાસિક ચુકાદાનું કર્યું સ્વાગત...
જય શ્રી રામ: અમદાવાદીઓએ સુપ્રીમના ઐતિહાસિક ચુકાદાનું કર્યું સ્વાગત. અમદાવાદના ઇસનપુરનાં લોકોએ બંન્ને કોમના લોકોએ એક બીજાને મીઠાઇ ખવડાવી ચુકાદાનું સ્વાગત કર્યું હતું.