રાજ્યસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ વડોદરામાં ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા.