અમિત જેઠવા હત્યા કેસ મામલો, સાક્ષીઓને મળશે પોલીસ સુરક્ષા
સાક્ષીઓને CBI કોર્ટે જાન્યુઆરી 2020 સુધી આપી પોલીસ સુરક્ષા. ચૂકાદા બાદ સાક્ષીઓએ આજીવન સુરક્ષાની કરી હતી માગ.