લોકસભા ચૂંટણી 2019ના પરિણામ પહેલા નેતાઓ આસ્થાના રસ્તે, જુઓ અમિત શાહએ કોના કર્યા દર્શન
અમિત શાહ ગાંધીનગરના સાદરામાં પરિવાર સાથે પહોંચ્યા હતા, સાદરામાં અમિત શાહે પરિવાર સાથે જક્ષણી માતાના દર્શન કર્યા હતા, લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ સોમનાથ દાદાના આશીર્વાદ લઈને, અમિત શાહ માતાજી ચરણોમાં પહોંચ્યા હતાં, અમિત શાહે વિશેષ પૂજા અર્ચના કરીને માતાના આશીર્વાદ લીધા હતા