ગીરના જંગલમાં વસતા સિંહો પર પણ ગરમીની અસર જોવા મળી, ગીરના જંગલમાં 14 સિંહનો પરિવાર એક સાથે પાણી પીતાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો