અમરેલીના ખેડૂતો કેમ છે પરેશાન? જુઓ `ગામડું જાગે છે`
અમરેલીમાં ચોમાસાની સીઝનનો 75 ટકા વરસાદ પડી ચૂક્યો છે. ખેતરોમાં કપાસ, મગફળી, તલ, જુવાર અને અન્ય પાક લહેરાઈ રહ્યો છે અને ખેડૂતોને પણ આ વર્ષે સારી આવક મળવાની આશા છે પરંતુ એક મુશ્કેલી સામે આવી છે જેના કારણે ખેડૂતો થોડા મૂંઝવણમાં છે. શું છે આ સમસ્યા જોઈએ આ અહેવાલમાં..