અમરેલી : ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સરકાર ટેકાના ભાવે ખેત જણસોની ખરીદી કરી છે.અમરેલીના 4 સેન્ટરો પર સરકારે ટેકાના ભાવની બે મહિના પહેલા ખરીદી કરી હતી. ત્યારે આચારસંહિતા દૂર થતાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.