અમરેલી: જાફરાબાદના દરિયામાં કરંટના કારણે દરિયાના ઉંચા મોજા ઉછળ્યા, પૂનમના કારણે દરિયાના પાણી જેટી સુધી આવ્યા, માછીમારીની સીઝન ન હોવાથી 700 બોટ હાલ દરિયા કિનારે, મનમોહક દ્રશ્યો લોકોનું આકર્ષણ બન્યુ