અમરેલી લોકસભા ભાજપના ઉમેદવાર નારણ કાછડિયાની વહેતી થયેલ પત્રિકામ મામલે પોલીસે કોંગ્રેસના 15 કાર્યકરોને પત્રિકા વહેંચતા પકડી પાડ્યાં છે તો સમગ્ર મામલે આચારસંહિતા ભંગ બદલનો ગુનો નોંધવામાં આવ્યો