અમરેલીમાં વિજળી અને પવન સાથે વરસાદ, જુઓ આટલું થયું નુકસાન
અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, રાજુલા પંથકમાં દિપડીયા,આગરીયા,વાવેરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો છે, વીજળીના કડાકા અને પવન સાથે રાજુલાના માંડરડી ગામે કરાનો વરસાદ પડ્યો છે જેને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ.