અમૂલ દૂધના ભાવમાં થયો લીટરે બે રૂપિયાનો વધારો, દાણ અને ઘાસચારો મોંઘો થતાં અમૂલે દૂધના ભાવમાં કર્યો વધારો, નવો ભાવ થશે લાગૂ. એક તરફ ગૃહિણીઓ ચિંતામાં તો દુધમાં ફેટના ભાવ વધારાના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ.