ગુજરાતના એક નાગરિકે રાજ્ય સરકારને નમ્ર અપીલ કરી હતી. વિનય હિન્દુસ્તાનીએ ટ્વીટ કરી કહ્યું કે, સાહેબ ગુનો કોઇ કરે અને ભરપાઇ સરકારી તિજોરી શુકામ કરે.