આણંદ: બોગસ વોટિંગ મુદ્દે પુન: મતદાનની પ્રક્રિયા શરૂ થઇ
આણંદ:સોજીત્રા લોકસભા બેઠક પર પુન: મતદાન શરૂ થયું હતું. ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ ઉર્ફે બકાભાઈ મતદાન મથકે પહોંચ્યા હતા.ધર્મજના બુથ નંબર 8 પર મતદાન પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે. કોંગ્રેસની ફરિયાદ બાદ બોગસ વોટિંગ મુદ્દે પુન: મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.