એક પેસેન્જર ટ્રેન વિશાખાપટ્ટનમથી રાયગડા જઇ રહી હતી. ત્યારે બીજી ટ્રેને પાછળથી ટક્કર મારી હતી. પરંતુ સવાલ એ છે કે, આટલી મોટી દુર્ઘટના સર્જાઇ કેવી રીતે..???